gu_tn/mrk/01/05.md

1.3 KiB

The whole country of Judea and all the people of Jerusalem

સમગ્ર દેશ"" શબ્દો એવા લોકોનું રૂપક છે જેઓ દેશમાં રહે છે અને સામાન્યરીતે મોટી સંખ્યામાં લોકોનો ઉલ્લેખ કરે છે, દરેક વ્યક્તિનો નહીં. બીજું અનુવાદ: ""ઘણા લોકો યહૂદિયા અને યરૂશાલેમમાંથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

They were baptized by him in the Jordan River, confessing their sins

તે જ સમયે તેઓએ આ બાબતો કરી. લોકોએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો તેને કારણે તેઓ બાપ્તિસ્મા પામ્યા. બીજું અનુવાદ: ""જ્યારે તેઓએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો, ત્યારે યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું "" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)