gu_tn/mrk/01/03.md

1.5 KiB

The voice of one calling out in the wilderness

આને વાક્ય તરીકે અભિવ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: ""રાનમાં પોકારનારની વાણી સંભળાય છે"" અથવા ""તેઓએ રાનમાં કોઈક પોકારનારનો અવાજ સાંભળ્યો

Make ready the way of the Lord ... make his paths straight

આ બંને શબ્દસમૂહનો સમાન અર્થ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

Make ready the way of the Lord

પ્રભુનો માર્ગ તૈયાર કરો. આમ કરવું એ દર્શાવે છે કે જ્યારે પ્રભુનું આગમન થશે ત્યારે તેમની વાણી સાંભળવા તૈયાર રહેવું.લોકો તેમના પાપોનો પસ્તાવો કરવા દ્વારા આમ કરે. બીજું અનુવાદ: ""જ્યારે પ્રભુનું આગમન થશે ત્યારે તેમનો સંદેશસાંભળવા તૈયાર થાઓ"" અથવા ""પસ્તાવો કરો અને પ્રભુના આગમનને માટે તૈયાર રહો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])