gu_tn/mrk/01/02.md

1.2 KiB

before your face

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ""તારી આગળ"" એમ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

your face ... your way

અહીંયા ""તમારી""શબ્દઈસુનો ઉલ્લેખ કરે છે અને તે એકવચનમાં છે. જ્યારે તમે એનું અનુવાદ કરો,ત્યારે ""તમારી""સર્વનામનો ઉપયોગ કરો કેમ કે આ પ્રબોધકોનુંએક અવતરણ છે, અને તેણે ઈસુના નામનો ઉપયોગ કર્યો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the one who

આ સંદેશવાહકનો ઉલ્લેખ કરે છે.

will prepare your way

આમ કરવું એ પ્રભુના આગમન માટે લોકોને તૈયાર કરવા એમ દર્શાવે છે. બીજું અનુવાદ: ""તમારા આગમન માટે લોકોને તૈયાર કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)