gu_tn/mrk/01/01.md

1002 B

General Information:

યોહાન બાપ્તિસ્ત કે જેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું, તેના આગમન વિશે યશાયા પ્રબોધકે જે ભવિષ્યવાણી કરી હતીતેનાથી માર્કનું લખેલું પુસ્તક શરૂ થાય છે.લેખક માર્ક છે, જે યોહાન માર્ક તરીકે પણ ઓળખાય છે, જે મરિયમ નામની અનેક સ્ત્રીઓ જેનો ઉલ્લેખ સુવાર્તાઓમાં થયો છે તેઓમાંની એકનો દીકરો છે. તે બાર્નાબાસનો ભત્રીજો પણ છે.

Son of God

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)