gu_tn/mat/28/19.md

819 B

of all the nations

અહીં ""દેશો” લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક દેશના સર્વ લોકોને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

into the name

અહીં ""નામ"" એ અધિકારને ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અધિકાર દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the Father ... the Son

આ મહત્વપૂર્ણ શિર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)