gu_tn/mat/28/18.md

662 B

All authority has been given to me

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા પિતાએ મને બધો અધિકાર આપ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in heaven and on earth

અહીં ""આકાશ"" અને ""પૃથ્વી"" નો ઉપયોગ એ આકાશ અને પૃથ્વી પરના દરેક અને દરેક વસ્તુ દર્શાવવા માટે થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)