gu_tn/mat/28/17.md

998 B

they worshiped him, but some doubted

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓ સર્વએ ઈસુની સ્તુતિ કરી, તેમ છતાં તેમાંના કેટલાકે સંદેહ કર્યો, અથવા 2) તેમનામાંના કેટલાકે ઈસુની સ્તુતિ કરી, પણ બીજાઓએ તેમની સ્તુતિ કરી નહીં કારણ કે તેઓ સંદેહ રાખતા હતા.

but some doubted

શિષ્યોએ કયો સંદેહ રાખ્યો તે સ્પષ્ટપણે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાકને સંદેહ હતો કે તેઓ(ઈસુ) ખરેખર ઈસુ હતા અને તેઓ(ઈસુ) ફરીથી જીવંત થયા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)