gu_tn/mat/28/15.md

843 B

did as they had been instructed

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યાજકોએ તેમને જે કરવા કહ્યું હતું તે પ્રમાણે તેઓએ કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

This report spread widely among the Jews and continues even today

ઘણા યહૂદીઓએ આ વાત સાંભળી અને બીજાઓને કહી અને આજદિન સુધી આજ વાત તેઓમાં ચાલી રહી છે.

even until today

આ પુસ્તક માથ્થીએ કયા સમયે લખ્યું તેનો ઉલ્લેખ કરે છે.