gu_tn/mat/28/07.md

1.6 KiB

tell his disciples, 'He has risen from the dead. See, he is going ahead of you to Galilee. There you will see him.'

આ અવતરણની અંદર અવતરણ છે. તે પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના શિષ્યોને કહો કે તેઓ(ઈસુ) મૂએલામાંથી ઉઠ્યા છે અને તે ઈસુ તમારી આગળ ગાલીલ ગયા છે જ્યાં તમે તેમને જોશો."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

He has risen

તે ફરીથી જીવિત થયા છે

from the dead

જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ સર્વમાંથી. મૃત્યું પામેલા સર્વ લોકો જેઓ અધોલોકમાં છે તેઓનું વર્ણન આ અભિવ્યક્ત કરે છે. તેઓમાંથી ઉઠવું એટલે ફરીથી જીવંત થવું.

going ahead of you ... you will see him

અહીંયા ""તમે"" બહુવચન છે. તે સ્ત્રીઓ અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

I have told you

અહીંયા ""તમે"" બહુવચન છે અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)