gu_tn/mat/28/03.md

1.0 KiB

His appearance

દૂતનો દેખાવ

was like lightning

આ એક સમાનતા છે જે દૂતના દેખાતા તેજસ્વી પ્રકાશ પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વીજળી જેવો તેજસ્વી હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

his clothing as white as snow

આ એક સમાનતા છે જે દૂતના વસ્ત્રો કેવા તેજસ્વી અને શ્વેત હતા તેના ઉપર ભાર મૂકે છે. અગાઉના વાક્યમાંથી ""હતો"" ક્રિયાપદ પુનરાવર્તિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના વસ્ત્રો ખૂબ તેજસ્વી બરફના જેવા શ્વેત હતા,"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-simile]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])