gu_tn/mat/27/64.md

2.1 KiB

command that the tomb be made secure

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા સિપાઈઓને કબરનો ચોકીપહેરો કરવા માટે આદેશ આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the third day

(જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

his disciples may come and steal him

તેમના શિષ્યો કદાચ આવે અને તેમના દેહને ચોરી જાય

his disciples may come ... say to the people, 'He has risen from the dead,' and

આ અવતરણની અંદર અવતરણ છે. તે પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તેના શિષ્યો કદાચ... લોકોને કહે કે ઈસુ મૂએલામાંથી ઉઠ્યા છે, અને"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

from the dead

જેઓ સર્વ મૃત્યુ પામ્યા છે તેઓમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત્યુ પામેલા લોકો જેઓ અધોલોકમાં છે તેઓને વર્ણવે છે. તેઓમાંથી ઉઠવું એટલે ફરીથી જીવિત થવું.

and the last deception will be worse than the first

સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને જો તેઓ લોકોને એમ કહીને છેતરે તો તે છેતરામણી અગાઉના કરતાં ભૂંડી હશે જ્યારે તેમણે એમ કહીને લોકોને છેતર્યા હતા કે તેઓ(ઈસુ) ખ્રિસ્ત છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)