gu_tn/mat/27/54.md

1.2 KiB

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

those who were watching Jesus

જે લોકો ઈસુની સંભાળ રાખતા હતા. આ બીજા સિપાઈઓ છે જેઓ સુબેદાર સાથે ઈસુની કબર આગળ ચોકીપહેરો ભરી રહ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તેની સાથેના બીજા સિપાઈઓ જેઓ ઈસુની સંભાળ રાખી રહ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the Son of God

ઈસુ માટે આ એક મહત્ત્વનું શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)