gu_tn/mat/27/52.md

1.4 KiB

The tombs were opened, and the bodies of the saints who had fallen asleep were raised

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે કબરો ખોલી નાખી અને મૃત્યુ પામેલા ઘણા ઈશ્વરપરાયણ લોકોના મૃતદેહોને જીવંત કર્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the bodies of the saints who had fallen asleep were raised

અહીંયા ઉઠાડવું એ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે કોઈક જે મૃત્યુ પામ્યું છે તે ફરી જીવંત થાય છે. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઊંઘી ગયેલા ઘણા ધર્મી લોકોના મૃતદેહોમાં ઈશ્વર પાછું જીવન મૂકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

who had fallen asleep

મૃત્યુ વિશે કહેવાની આ એક વિનમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૃત્યુ પામ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)