gu_tn/mat/27/40.md

837 B

If you are the Son of God, come down from the cross

તેઓ માનતા ન હતા કે ઈસુ ઈશ્વરના દીકરા છે, તેથી તેઓ ઇચ્છે છે કે જો તે છે તો તેમ સાબિત કરે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે ઈશ્વરનો દીકરા છો, તો તમે વધસ્તંભથી નીચે ઉતરી આવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the Son of God

ખ્રિસ્ત માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)