gu_tn/mat/27/29.md

1.2 KiB

a crown of thorns

કાંટાવાળી ડાળીઓથી બનાવેલો કાંટાનો તાજ અથવા ""એક મુગટ જેને કાંટાની ડાળીઓથી બનાવેલો હોય છે

a staff in his right hand

રાજા જે રાજદંડ હાથમાં ધારણ કરે છે તેના પ્રતિનિધિત્વ રૂપે તેઓએ ઈસુને જમણા હાથમાં સોટી આપી. તેઓએ ઈસુની મજાક કરવા આમ કર્યું.

Hail, King of the Jews

તેઓ ઈસુની મજાક કરવા આમ કહેતા હતા. તેઓ ઈસુને ""યહૂદીઓનો રાજા"" કહેતા હતા, પરંતુ તેઓ ખરેખર માનતા નહોતા કે ઈસુ રાજા છે. અને તેમ છતાં તેઓ જે કહેતા હતા તે સાચું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

Hail

અમે તમને માન આપીએ છીએ અથવા “તમે લાંબા સમય જીવિત રહો”