gu_tn/mat/27/25.md

747 B

May his blood be on us and our children

અહીંયા ""રક્ત"" એ વ્યક્તિના મૃત્યુ માટે ઉપનામ છે. વાક્ય ""અમને અને અમારા બાળકોના માથે"" એ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે જે થઈ રહ્યું છે તેની જવાબદારી તેઓ સ્વીકારે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હા! તેનું રક્ત અમારા માથે અને અમારા વંશજોને માથે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])