gu_tn/mat/27/06.md

1022 B

It is not lawful to put this

આપણો નિયમ આને ભંડારમાં મૂકવાની રજા આપતો નથી

to put this

ચાંદીના સિક્કાઓને મૂકવાની

the treasury

આ સ્થળે તેઓ નાણાં મૂકતા હતા જે નાણાંમાંથી તેઓ મંદિર અને યાજકો માટે જરૂરી વસ્તુઓ ખરીદતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the price of blood

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ એવો થાય છે કે કોઈ વ્યક્તિની હત્યા કરવા પૈસા ચૂકવવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિનું ખૂન કરવા માટે આપવામાં આવેલા પૈસા” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)