gu_tn/mat/26/68.md

770 B

Prophesy to us

અહીં ""તે આપણાને કહી સંભળાવશે"" નો અર્થ કહેવું એટલે ઈશ્વરના સામર્થ્ય દ્વારા જણાવવું. અહીં ભવિષ્યમાં શું થશે તેમ કહેવાનો અર્થ નથી.

Christ

જે લોકો ઈસુને મુક્કીઓ મારતા હતા તેઓ ખરેખર માનતા નહોતા કે ઈસુ તે ખ્રિસ્ત છે. તેઓ તેમના ઠઠ્ઠા અને મશ્કરી કરવા માટે તેમને આ રીતે બોલાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)