gu_tn/mat/26/64.md

2.5 KiB

You have said it yourself

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈસુ સંપૂર્ણ સ્પષ્ટતા કાર્ય વિના ""હા"" નો જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું તે કહે છે"" અથવા ""તેં પોતે જ તે કબૂલ કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

But I tell you, from now on you will see

અહીં ""તમે"" બહુવચન છે. ઈસુ પ્રમુખ યાજક અને બીજા અન્ય લોકો સાથે વાત કરી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

from now on you will see the Son of Man

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""હવે પછી"" શબ્દસમૂહ એક રૂપક છે જેનો અર્થ છે કે માણસના દીકરાને તેના પરાક્રમમાં ભવિષ્યના કોઈક સમયે તેઓ જોશે અથવા 2) ""હવેથી"" શબ્દસમૂહનો અર્થ છે કે ઈસુના પરીક્ષણના સમય અને ત્યારપછીથી, ઈસુ પોતાને સામર્થ્યવાન અને વિજયવંત મસીહ તરીકે રજૂ કરશે.

the Son of Man

ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

sitting at the right hand of the Power

અહીં ""સામર્થ્ય"" એ ઉપનામ છે જે ઈશ્વરને રજૂ કરે છે. ""ઈશ્વરના જમણા હાથ"" પર બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતીકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વશક્તિમાન ઈશ્વરની બાજુમાં સન્માનના સ્થાને બેસવું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/translate-symaction]])

coming on the clouds of heaven

આકાશમાં મેઘ પર આવતો જોશો