gu_tn/mat/26/61.md

1000 B

This man said, 'I am able to destroy ... rebuild it in three days.'

જો તમારી ભાષા અવતરણચિહ્નોમાં અવતરણની મંજૂરી આપતી નથી, તો તમે તેને એક અવતરણ તરીકે ફરીથી લખી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આ માણસે કહ્યું કે હું મંદિરને તોડી પાડી તેને .... દિવસોમાં."" (જુઓ: [[rc:///ta/man/translate/writing-quotations]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

This man said

આ માણસ, ઈસુએ કહ્યું

in three days

ત્રણ દિવસની અંદર, સૂર્ય ત્રણ વખત અસ્ત થાય તે પહેલા, નહીં કે ""ત્રણ દિવસ પછી"", સૂર્ય ત્રીજી વખત અસ્ત થાય પછી.