gu_tn/mat/26/56.md

811 B

the writings of the prophets might be fulfilled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્રમાં પ્રબોધકોએ જે જે લખ્યું છે તે બધું હું પૂર્ણ કરીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

left him

જો તમારી ભાષામાં કોઈ શબ્દ હોય કે જેનો અર્થ થાય કે, જ્યારે તેઓએ તેમની સાથે રહેવું જોઈતું હતું ત્યારે તેઓએ તેમને છોડી દીધા, તો તે શબ્દનો ઉપયોગ અહીં કરો.