gu_tn/mat/26/55.md

1012 B

Have you come out with swords and clubs to seize me, as against a robber?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ તેમની ધરપકડ કરનારાઓના ખોટા કૃત્યોને દર્શાવવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જાણો છો કે હું ચોર નથી, તેથી મને પકડવા માટે તલવારો અને ભાલાઓ લઈને આવવું ખોટું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

clubs

લોકોને મારવા માટે લાકડીના જાડા અને લાંબા ટુકડાઓ

in the temple

તે સૂચવે છે કે ઈસુ ખરેખર મંદિરમાં ન હતા. તે મંદિરની આસપાસના આંગણામાં હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)