gu_tn/mat/26/54.md

793 B

But how then would the scriptures be fulfilled, that this must happen?

ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરી વર્ણન કરે છે કે શા માટે તેઓ(ઈસુ) આ લોકોને તેમની ધરપકડ કરવા દે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો હું તે કરું, તો શાસ્ત્રમાં ઈશ્વરે જે થવા સબંધી કહ્યું છે તે હું પૂર્ણ કરી શકીશ નહીં.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])