gu_tn/mat/26/45.md

1.9 KiB

Are you still sleeping and taking your rest?

ઈસુ શિષ્યોને ઊંઘતા જોઇને પ્રશ્નનો ઉપયોગ કરીને તેઓને ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું નિરાશ છું કારણ કે તમે હજી ઊંઘો છો અને આરામ કરો છો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the hour is approaching

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સમય આવી પહોંચ્યો છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

the Son of Man is being betrayed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈક માણસના દીકરાને પરસ્વાધીન કરી રહ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the Son of Man

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં વાત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

is being betrayed into the hands of sinners

અહીંયા ""હાથો"" એ સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે"" અથવા ""પરસ્વાધીન કરાય છે જેથી પાપીઓ તેના પર અધિકાર ચલાવી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Look

હું તમને જે કહેવાને જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો.