gu_tn/mat/26/39.md

2.6 KiB

fell on his face

ઈસુ હેતુપૂર્વક જમીન સુધી મુખ નમાવીને પ્રાર્થના કરતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

My Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

let this cup pass from me

ઈસુએ જે કામ કરવાનું જ છે, વધસ્તંભ પરના મરણના સમાવેશ સાથે, તે વિશે ઈસુ વાત એ રીતે કરે છે જાણે કે તે એક કડવું પ્રવાહી હોય જેને પ્યાલામાંથી પીવા માટે ઈસુને ઈશ્વરે આજ્ઞા કરી હોય. નવા કરારમાં ""પ્યાલો"" શબ્દ મહત્વનો શબ્દ છે, તેથી તમારા અનુવાદમાં તેના માટે સમાન શબ્દનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

this cup

અહીંયા ""પ્યાલો"" એ ઉપનામ છે જે પ્યાલો અને તેમાં રહેલા પદાર્થ માટે વપરાયો છે. પ્યાલો એ ઈસુએ જે દુઃખ સહન કરવાનું છે તેના રૂપક તરીકે દર્શાવાયો છે. ઈસુ પિતાને પૂછી રહ્યા છે કે જો શક્ય છે તો આ પ્યાલો કે જેમાં મૃત્યુ અને વેદના છે, જે ટૂંક સમયમાં બનનાર છે તેનો અનુભવ ઈસુએ કરવો પડે નહીં. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

Yet, not as I will, but as you will

આ સંપૂર્ણ વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ મારી ઇચ્છા અહીં પરંતુ તમારી ઇચ્છા પૂર્ણ થાઓ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)