gu_tn/mat/26/38.md

577 B

My soul is deeply sorrowful

અહીંયા ""આત્મા"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું શોકાતુર થયો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

even to death

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “મારો જીવ મરવા જેવો શોકાતુર થયો છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)