gu_tn/mat/26/34.md

1.4 KiB

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

before the rooster crows

સવારના સમયે સૂર્ય ઉગવાના સમયે જ મરઘો બોલે છે તેથી સાંભળનારાઓ આ શબ્દોને સૂર્યોદય માટેના એક રૂપક તરીકે સમજી શકે. જો કે, પાછળથી વૃતાંતમાં ખરેખર મરઘાનું બોલવું ભારદર્શક રીતે એક મહત્વપૂર્ણ ભાગ બને છે, તેથી અનુવાદમાં ""મરઘો"" શબ્દ રાખો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

rooster

નર મરઘો, જે પક્ષી સૂર્યોદય સમયે ઊંચા અવાજે પોકારે છે

crows

અગ્રેજીનો આ એક સામાન્ય શબ્દ છે જે દર્શાવે છે કે પોતાનો અવાજ ઉંચો કરવા માટે મરઘો શું કરે છે.

you will deny me three times

મરઘો બોલ્યા અગાઉ તું મારો ત્રણ વાર નકાર કરીશ