gu_tn/mat/26/31.md

1.5 KiB

will fall away

મને ત્યજી દેશો

for it is written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઝખાર્યા પ્રબોધકે વર્ષો પહેલા શાસ્ત્રમાં લખ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I will strike

અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. તે સૂચિત છે કે ઈશ્વર લોકોને કારણ બનાવશે અથવા લોકોને સમંતિ આપશે કે તેઓ ઈસુને નુકસાન પહોંચાડી તેમને મારી નાંખે.(જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the shepherd ... the sheep of the flock

આ રૂપકો છે જે ઈસુ અને શિષ્યોનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the sheep of the flock will be scattered

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઘેટાંના ટોળાને વિખેરી નાંખશે"" અથવા ""ઘેટાંના ટોળાઓ બીજી દિશામાં વિખેરાઈ જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)