gu_tn/mat/26/29.md

1.1 KiB

I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

the fruit of the vine

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “દ્રાક્ષારસ”. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

in my Father's kingdom

અહીંયા ""રાજ્ય"" એ ઈશ્વરને રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે મારા પિતા પૃથ્વી પર તેમના રાજ્યની સ્થાપના કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

my Father's

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)