gu_tn/mat/26/27.md

637 B

He took

[માથ્થી 14:19] (../14/19.md)માં જેમ અનુવાદ કર્યો તેમ અહીં અનુવાદ કરો. ""તેમણે હાથમાં પ્યાલો લીધો"".

a cup

અહીં ""પ્યાલો"" એ પ્યાલા અને પ્યાલામાંના દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

gave it to them

શિષ્યોને આપ્યું

Drink from it

આ પ્યાલામાંથી દ્રાક્ષારસ પીવો