gu_tn/mat/26/25.md

1.1 KiB

Surely it is not I, Rabbi?

રાબ્બી, શું હું તે છું જે તને દગો દેશે? યહૂદા એ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરીને પૂછે છે કે શું તે પોતે છે કે જે ઈસુને દગો દેશે. વૈકલ્પિક ભાષાંતર: ""રાબ્બી, નિશ્ચિતપણે હું તને દગો દેનાર નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

You have said it yourself

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈસુ જે કહી રહ્યા છે તે સબંધી સંપૂર્ણપણે સ્પસ્ટતા યહૂદાને દર્શાવ્યા વિના “હા” કહી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું તે કહી રહ્યો છે"" અથવા ""તું તેનો સ્વીકાર કરી રહ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)