gu_tn/mat/26/24.md

1.3 KiB

The Son of Man

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં વાત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

will go

અહીંયા ""જવું"" એ મૃત્યુનો ઉલ્લેખ કરવા માટે એક વિનમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના મૃત્યુ તરફ જશે"" અથવા ""મૃત્યું પામશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

just as it is written about him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ શાસ્ત્રમાં પ્રબોધકોએ તેમના વિશે લખ્યું છે તેમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

that man by whom the Son of Man is betrayed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ જે માણસના દીકરાને પરસ્વાધીન કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)