gu_tn/mat/26/13.md

1.2 KiB

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

wherever this good news is preached

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કોઈ સ્થળે લોકો આ સુવાર્તા પ્રગટ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

what this woman has done will also be spoken of in memory of her

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ સ્ત્રીએ જે કર્યું છે તેને યાદ કરીને તેઓ અન્યોને તેણી વિશે જણાવશે"" અથવા ""આ મહિલાએ જે કર્યું છે તે લોકો યાદ કરશે અને તેના વિશે અન્ય લોકોને જણાવશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)