8 lines
685 B
Markdown
8 lines
685 B
Markdown
# This could have been sold for a large amount and given
|
|
|
|
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ અત્તરને મોટી કિંમતે વેચી તેણી તેના નાણાં ગરીબોને આપી શકી હોત"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|
|
|
|
# to the poor
|
|
|
|
અહીંયા ""ગરીબ"" વિશેષણ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ગરીબ લોકો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-nominaladj]])
|