gu_tn/mat/26/08.md

508 B

What is the reason for this waste?

સ્ત્રીના કૃત્યો પ્રત્યે તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે શિષ્યો આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ મૂલ્યવાન અત્તરનો બગાડ કરી આ સ્ત્રીએ દુષ્ટ કામ કર્યું છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)