gu_tn/mat/26/07.md

891 B

he was reclining at table

ઈસુ તેમની જગ્યાએ બેઠા હતા. લોકો જયારે જમવા બેઠા હોય ત્યારે તેઓની શારીરિક મુદ્રા માટેના તમારી ભાષાના શબ્દનો ઉપયોગ તમે કરી શકો છો.

a woman came to him

તે સ્ત્રી ઈસુ પાસે આવી

an alabaster jar

આ એક મૂલ્યવાન અત્તર છે જેનો સંગ્રહ વર્ષો સુધી કરાયોછે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

ointment

તેલ કે જેની સુંગધ પ્રશંસનીય છે

she poured it upon his head

સ્ત્રી ઈસુને માન આપવા માટે આ કરે છે.