gu_tn/mat/26/06.md

859 B

Connecting Statement:

હવે ઈસુના મૃત્યુ પહેલા એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તર લઈને ઈસુ ઉપર રેડે છે તેનો વૃત્તાંત શરુ થાય છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

Simon the leper

આ સૂચિત છે કે આ એ માણસ છે જેનો કોઢ ઈસુએ મટાડ્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)