gu_tn/mat/26/03.md

696 B

Connecting Statement:

યહૂદી આગેવાનોએ ઈસુની ધરપકડ કરવા અને તેમને મારવા માટે જે યુક્તિઓ રચી હતી તેની પૃષ્ઠભૂમિકાની માહિતી આ કલમો આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

were gathered together

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એકસાથે આવ્યા"" અથવા ""એકસાથે મળ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)