gu_tn/mat/26/02.md

639 B

the Son of Man will be delivered up to be crucified

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક માણસો માણસના દીકરાને વધસ્તંભે ચડાવવા માટે અન્ય લોકો પાસે લઈ જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the Son of Man

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)