gu_tn/mat/25/34.md

2.1 KiB

the King ... his right hand

અહીંયા, ""રાજા"" એ માણસના દીકરા માટે બીજું શીર્ષક છે. ઈસુ પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું, રાજા, ... મારા જમણા હાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

Come, you who have been blessed by my Father

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આવો, મારા પિતાના આશીર્વાદીતો આવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધને રજુ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

inherit the kingdom prepared for you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આકાશના રાજ્યમાં તમારા માટે તૈયાર કરેલો વરસો પ્રાપ્ત કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

inherit the kingdom prepared for you

અહીં ""રાજ્ય"" એ ઈશ્વરને રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના રાજ્યના આશીર્વાદો પ્રાપ્ત કરો કે જેને તેમણે તમને આપવા સારું આયોજિત કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

from the foundation of the world

જગતના મંડાણ અગાઉ