gu_tn/mat/25/33.md

516 B

He will place the sheep on his right hand, but the goats on his left

આ એક રૂપક છે જેનો અર્થ છે માણસનો પુત્ર સર્વ લોકોને અલગ કરશે. તેઓ(ઈસુ) ન્યાયી લોકોને તેમની જમણી બાજુ પર મૂકશે, અને તેઓ(ઈસુ) પાપીઓને તેમની ડાબી તરફ મુકશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)