gu_tn/mat/25/26.md

1.8 KiB

Connecting Statement:

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables અને @)

You wicked and lazy servant, you knew

તું ભૂંડો તથા આળસુ ચાકર છે જે કામ કરવાની ઇચ્છા ધરાવતો નથી. તું જાણતો હતો કે

I reap where I have not sowed and harvest where I have not scattered

જ્યાં તમે વાવ્યું નથી ત્યાંથી તમે કાપો છો"" અને ""જ્યાં તમે નથી વેર્યું ત્યાંથી તમે એકઠું કરો છો"" શબ્દસમૂહોનો અર્થ એક જ છે. આ શબ્દસમૂહો એવા ખેડૂતનો ઉલ્લેખ કરે છે જેણે અન્ય લોકોની કાપણીને એકઠી કરી છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 25:24] (../25/24.md)માં કેવી રીત કર્યો છે, જ્યાં ચાકર તેના માલિક પર આરોપ મૂકવા માટે આ શબ્દોનો ઉપયોગ કરે છે. વાચકોએ સમજવું જોઈએ કે ખેડૂત સ્વીકારે છે કે તે ખરેખર બીજાંઓએ જે વાવેતર કર્યું છે તેને ભેગું કરે છે પણ તે કહે છે કે તેને એ પ્રમાણે કરવાનો અધિકાર છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])