gu_tn/mat/25/15.md

1.8 KiB

five talents

પાંચ તાલંત સોનું. આધુનિક નાણાંમાં આનો અનુવાદ કરવાનું ટાળવું. સોનાનું ""તાલંત"" વીસ વર્ષના વેતન સમાન હતું. પાંચ, બે અને એકની સંબંધિત કિમંત સાથે દ્રષ્ટાંતમાં દર્શાવેલ કિમંત વિરોધાભાસ દર્શાવે છે, સાથે સાથે અહીં ખૂબ વિપુલ સંપત્તિનો ઉલ્લેખ છે. વૈકલ્પિક ભાષાંતર: ""સોનાથી ભરેલ પાંચ બેગ"" અથવા ""સોનાની પાંચ બેગ, દરેકમાં 20 વર્ષની મજુરી"" (જુઓ: rc://*/ta/man/translate/translate-bmoney)

to another he gave two ... he gave one talent

શબ્દ ""તાલંતો"" અગાઉના શબ્દ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજાને તેણે બે તાલંત સોનું આપ્યુ ... અને એક તાલંત સોનું આપ્યું"" અથવા ""બીજાને તેણે સોનાની બે બેગ આપી ... અને સોનાની એક થેલી આપી” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

according to his own ability

ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેકને પોતાપોતાની શક્તિ પ્રમાણે આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)