gu_tn/mat/25/13.md

615 B

you do not know the day or the hour

અહીંયા ""દિવસ"" અને ""ઘડી"" ચોક્કસ સમયનો ઉલ્લેખ કરે છે. આ ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માણસનો દીકરો ક્યારે પાછો આવશે તે વિશેનો ચોક્કસ સમય તમે જાણતા નથી” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])