645 B
645 B
The foolish said to the wise
આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂર્ખ કુમારિકાઓએ બુદ્ધિમાન કુમારિકાઓને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)
our lamps are going out
આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “અમારી મશાલો હોલવાઈ જઈ રહી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)