gu_tn/mat/24/51.md

1.1 KiB

He will cut him in pieces

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે વ્યક્તિ ભયંકર પીડા ભોગવશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

assign his place with the hypocrites

તેને એ ઢોંગીઓની સાથે નાખી દો અથવા “જ્યાં દંભીઓને નાખવામાં આવ્યા છે ત્યાં તેઓને નાખો.”

there will be weeping and grinding of teeth

અહીંયા દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે ભારે પીડાનું પ્રતિનિધિત્વ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો પોતાની થતી વેદનાને લીધે રડશે અને દાંત પીસસે."" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)