gu_tn/mat/24/43.md

1.2 KiB

that if the master of the house ... his house to be broken into

ઈસુ તેમના શિષ્યોને, જયારે તેઓ(ઈસુ) પાછા આવશે તે માટે તૈયાર રહેવાનું સમજાવવા માટે એક ઘરધણી અને ચાકરનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

the thief

તમે ધારતા નથી તે ઘડીએ માણસનો દીકરો આવશે, જેમ ચોર આવે છે તેમ તેનું આવવું થશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he would have been on guard

તે તેના ઘરમાં ચોરી થવા ન દેત.

would not have allowed his house to be broken into

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ પણ વ્યક્તિને તેના ઘરમાં ચોરી કરવા માટે મંજૂરી ન મળત"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)