gu_tn/mat/24/35.md

1.1 KiB

Heaven and the earth will pass away

આકાશ"" અને ""પૃથ્વી"" શબ્દો એ બંને શબ્દો એકસાથે છે જેમાં ઈશ્વર દ્વારા બનાવેલી દરેક વસ્તુઓ શામેલ છે, ખાસ કરીને તે વસ્તુઓ જે કાયમી લાગે છે. ઈસુ કહે છે કે આ વસ્તુઓથી વિપરીત તેમના વચનો કાયમ રહેશે. વૈકલ્પિક ભાષાંતર: ""સ્વર્ગ અને પૃથ્વી પણ જતા રહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

my words will never pass away

અહીંયા ""શબ્દો"" ઈસુએ જે કહ્યું છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જે કહું છું તે હંમેશા સાચું રહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)