gu_tn/mat/24/34.md

20 lines
1.5 KiB
Markdown

# Truly I say to you
હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.
# this generation will certainly not pass away
અહીં ""પસાર થવું"" એ ""મૃત્યુ પામવું"" કહેવાની નમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પેઢી મૃત્યુ પામશે નહીં"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-euphemism]])
# this generation
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આજે જીવિત સર્વ લોકો"", જ્યારે ઈસુ બોલી રહ્યા હતા ત્યારે જીવિત સર્વ લોકોનો ઉલ્લેખ આ કરે છે, અથવા 2) ""મેં આ બધી બાબતો તમને કહી છે તે જ્યારે બનશે ત્યારે જીવિત સર્વ લોકો."" એ રીતે અનુવાદ કરવાનો પ્રયાસ કરો કે જેથી બંને અર્થઘટન શક્ય બને.
# until all of these things will have happened
જ્યાં સુધી ઈશ્વર આ બાબતોને પૂર્ણ કરે
# will ... pass away
અદ્રશ્ય અથવા “દિવસો પુરા નહીં થાય ત્યાં સુધી”