gu_tn/mat/24/33.md

895 B

he is near

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારો આવવાનો સમય પાસે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

at the very gates

દરવાજા પાસે જ છું. રાજા અથવા મુખ્ય અધિકારીનું દરવાજા પાસે આવવું અથવા દિવાલવાળા શહેરના દરવાજાઓ પાસે આવવાની આ કાલ્પનિક છબીનો ઉપયોગ ઈસુ કરે છે. તે એક રૂપક છે જેનો અર્થ એ થયો કે ઈસુના આવવાનો સમય પાસે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)